18th – 20th January 2024, IICC , Delhi

Morbi Event Glimpses In Gujarat
જાન્યુઆરીમાં દિલ્હી ખાતે સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શોનું ધમાકેદાર આયોજન, દેશ-વિદેશના ડેલીગેટ્સ મોટી સંખ્યામાં આપશે હાજરી 
મોરબીના ખ્યાતનામ સિરામિક એકમો Varmora, ITACA Ceramics, Valenza Ceramic,Dali Ceramico, Granoland Tiles, Embito Granito, Hawk Granito, Leopard Vitrified, One Touch Ceramicએ પોલેન્ડ ખાતેના રોડ શોમાં લીધો ભાગ 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જાન્યુઆરીમાં દિલ્હી ખાતે સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS)નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેની પ્રિ ઇવેન્ટ સંદર્ભે 20 સપ્ટેમ્બરે પોલેન્ડમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શોમાં મોરબીના 9 સિરામિક ઉદ્યોગોએ ભાગ લીધો હતો. તેઓએ ત્યાંના બાયર્સ સાથે વન ટુ વન બેઠક કરી વ્યાપારી સંબંધો પણ કેળવ્યા હતા.

પોલેન્ડ ખાતેની આ ઇવેન્ટમાં Vinderen, Egen Home Design, Progres, Cersanit S. A., Tubadzin, Paradyz,  PChB, Ceramika, Ceramica Picasa, Linia, Ceramica Dell’arte, Arkor, Expo-Drew, MO Group and Stargers સહિતના બાયર્સએ હાજરી આપી હતી. જેમાં મોરબીના ખ્યાતનામ સિરામિક એકમો Varmora, ITACA Ceramics, Valenza Ceramic,Dali Ceramico, Granoland Tiles, Embito Granito, Hawk Granito, Leopard Vitrified, One Touch Ceramicએ ભાગ લીધો હતો. ,.  આ ઇવેન્ટમાં ઉત્પાદનોની વિશિષ્ટ શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેનાથી ખરીદદારોએ દિલ્હી, ભારતમાં CBIS 2024માં હાજરી આપવા આતુરતા દાખવી હતી.

સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS) સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર અને નેચરલ સ્ટોન્સ ઉદ્યોગમાં ભારતીય ઉત્પાદકો અને સંભવિત ખરીદદારો વચ્ચે વૈશ્વિક જોડાણો બનાવવા માટે આગળ વધી રહ્યું છે.

CBIS નવેમ્બર 1 ના રોજ યુનાઇટેડ કિંગડમ અને તે જ મહિનામાં ઇઝરાયેલમાં વધુ ગ્રાઉન્ડબ્રેકિંગ રોડ શો માટે તૈયારી કરી રહ્યું છે. જેના માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. CBIS એ વિયેતનામ, દુબઈ અને જોર્ડનમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. જ્યાં તેને સફળતા પૂર્વક ઉદ્યોગોને એકસાથે લાવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચેઇન બનાવી છે.

CBISએ ભારતનું પ્રીમિયર એક્સ્પો આયોજિત એમેરાલ્ડ વર્લ્ડ વાઇડ કનેક્શન છે. જે બ્રાન્ડ્સને તેમની ટોચની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.  મુખ્ય ઈવેન્ટ 18-20 જાન્યુઆરી 2024 દરમિયાન ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઈઆઈસીસી) નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી છે, જ્યાં ભારતીય ઉત્પાદકો અને વૈશ્વિક ખરીદદારો બિઝનેસની દુનિયામાં ઈતિહાસ રચશે.

વધુ વિગત માટે
જય શેઠ મો.નં. 9167702955
સોનિયા મોદી મો.નં.9167702232

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *